Ayurveda

Start Ayurveda

About Us

Image
Image
Image

02 Apr 2025

Patel Mill Road, Keshod

Calories Maintain vs Metabolism Balance

Calories maintain/deficit એ સાદું ગણિત છે કે તમે જેટલું ખાઓ એ કરતાં વધુ Burn કરશો તો વજન ઓછું થશે. ઉદાહરણ: જો તમારું daily requirement 2000 calories છે અને તમે માત્ર 1500 ખાશો, તો તમે weight loss કરશો.

Body defensive modeમાં જાય છે (starvation mode) અને metabolism ધીમું પડી જાય છે. તમારું muscle mass પણ ખૂટી શકે છે. જો લાંબા સમય સુધી low calories રાખશો તો fatigue, mood swings અને energy low રહેશે.. વધારે chances છે કે ફરીથી normal ખાવા લાગશો એટલે weight પાછું વધી જશે (yo-yo effect).

Metabolism balance એટલે તમારું digestion, hormones, liver, thyroid, insulin sensitivity અને fat-burning capacity balanced રાખવી.

ઉદાહરણ: કોઈ વ્યક્તિ જમવાનું regular ખાય છે પણ તેનું digestion slow છે, liver toxic છે અને insulin resistance છે, તો તે calorie deficit હોવા છતાં fat burn નહિ કરી શકે.

Fat-burning engine (metabolism) active રહે છે એટલે કે તમે બહુ ઓછી calories ખાઈએ વગર પણ fat loss કરી શકો છો.

  • Hunger hormones (ghrelin, leptin) balance થાય છે એટલે overeating ઘટે છે.
  • Energy અને mood stable રહે છે.
  • 3. Use the formula: Weight (kg) ÷ Height² (m²).Body toxins release થાય છે અને inflammation ઘટે છે.
  • Long-term sustainable weight loss થાય છે.

Calories maintain short-term weight loss માટે OK છે, પણ metabolism balance વધુ effective છે permanent weight loss માટે.

જો તમે metabolism balance કરશો (digestion सुधारશો, liver detox કરશો, hormonal balance લાવશો) તો તમે body fat efficiently burn કરી શકશો અને weight ફરીથી નથી વધતું.

  • Person A: daily 1200 calories ખાય છે (deficit) પણ metabolism slow છે → fatigue, weak immunity, weight loss slow.
  • Person B: metabolism balance છે (proper digestion, hormonal balance) → daily 1800-2000 calories ખાય છે અને stable fat loss કરે છે → energetic અને long-term result.
  • તમારા Ayurvedic Fat Loss Product માટે પણ metabolism balance પર જ focus છે, જે long-term result આપે છે
Image
Dhanvantri Aayurved

Our secure online Ayurveda platform allows you to make contributions quickly and safely. Choose from various.